વિશ્વાસુના વિશ્વાસુ ઓ વિશ્વાસુના વિશ્વાસુ

નયન કમળથી ધારા વહેતી
પ્રભુ નયન કમળથી ધારા વહેતી
પ્રભુ નયન કમળથી ધારા વહેતી
હદય કમળ છે પ્યાસું પ્રભુ છે
વિશ્વાસુના વિશ્વાસુ ઓ વિશ્વાસુના વિશ્વાસુ
હદય કમળ છે પ્યાસું પ્રભુ છે
વિશ્વાસુના વિશ્વાસુ ઓ વિશ્વાસુના વિશ્વાસુ
મારા કોણ સુકાવે આંસુ
વિશ્વાસુના વિશ્વાસુ ઓ વિશ્વાસુના વિશ્વાસુ
તનમાં મનમાં દેહ ભુવનમાં
તનમાં મનમાં દેહ ભુવનમાં તારી સબી પધરાવું

સરણે રહેવું ચરણે રહેવું અને મરણે તારો થાવું

તુજ કાજે દિન દરવાજો પ્રભુ
તુજ કાજે દિન દરવાજો પ્રભુ ખોલ્યો છે નહી વાશુ